ઉમરગામ વલસાડ જિલ્લાની ઉમરગામની ચેકપોસ્ટનું નવલું નજરાણું

8

ઉમરગામ નગરપાલિકાની આવી દશા… બહારથી આવતા લોકોની ચકાસણી અને રજિસ્ટ્રેશન માટે ઉભી કરાઈ ચેકપોસ્ટ. બેરેક ના બદલે કચરા. પેટી ના ડસ્ટબીન મુકવામાં આવ્યા. ડસ્ટબીન મુકતા ઉમરગામ પાલિકાની મજાક ઉડી રહી છે. ઉમરગામ ખાતે ચેકપોસ્ટ પર ડસ્ટબીન ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે પાલિકા તંત્રની ખીલ્લી ઉડાવવામાં આવી રહી છે. સમગ્ર તાલુકામાં ઉમરગામ પાલિકાના ડસ્ટબીન ચર્ચા નો વિષય બન્યા છે.

ઉમરગામ વલસાડ જિલ્લાની ઉમરગામની ચેકપોસ્ટનું નવલું નજરાણું - Gujarati News રિપોર્ટર વિજય રાઠોડ

This post was created with our nice and easy submission form. Create your post!