વલસાડ જિલ્લાના તલવાડા ખાતે આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ

7

વલસાડ જિલ્લાના તલવાડા ખાતે આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ - Gujarati Newsવલસાડ જિલ્લાના તલવાડા ખાતે આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ - Gujarati News🚨 બિગ બ્રેકિંગ ન્યૂઝ 🚨

વલસાડ જિલ્લાના તલવાડા ખાતે આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ.

આગ બનતા મચી ભાગદોડ

કંપનીની બાજુમાં જ પેટ્રોલપપ હોવાથી લોકો માં ભયનો માહોલ

પેટ્રોલપમ્પના માણસો પંપ છોડીને ભાગ્યા..

ફાયરની ગાડીઓ પોહચી સ્થળ પર

અમદાવાદ મુંબઇ હાઇવે પર આવેલ છે કંપની..

ઘટના બનતા ગામ લોકોમાં ભય નો માહોલ.

રિપોર્ટર વિજય રાઠોડ. ઉમરગામ

This post was created with our nice and easy submission form. Create your post!